ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીર: અલગાવવાદી નેતા અશરફ સેહરાઈની અટકાયત - અલગાવવાદી નેતા

જમ્મુ-કાશ્મીરમાં વરિષ્ઠ અલદાવવાદી નેતા અને તહરીફ-એ-હુરિયતના ચેરમેન અશરફ સેહરાઈની અટકાયત કરવામાં આવી છે. અશરફ સેહરાઈ પર પ્રશાસન જન સુરક્ષા કાનૂન હેઠળ કાર્યવાહીની આશંકા છે.

Tehreeki hurriyat
Tehreeki hurriyat

By

Published : Jul 12, 2020, 9:47 AM IST

Updated : Jul 12, 2020, 10:17 AM IST

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં વરિષ્ઠ અલગાવવાદી નેતા અશરફ સેહરાઈની આજે બાગત બારજુલ્લા સ્થિત તેમના ઘરેથી પોલીસે અટકાયત કરી છે. અશરફ સેહરાઈ પર પ્રશાસન જન સુરક્ષા કાનૂન હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

Last Updated : Jul 12, 2020, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details