ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેવિન્દર સિંહ કેસઃ જમ્મુ-કાશ્મીરમાં અનેક સ્થળો પર NIAના દરોડા - આતંકવાદીઓને આશરો આપનારા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)દ્વારા જમ્મુ-કાશ્મીરના સસ્પેન્ડ DSP દેવિન્દરસિંહની ધરપકડથી જોડાયેલા કેસમાં કાશ્મીરના અમુક સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યાં છે.

દેવિન્દર સિંહ કેસમાં જમ્મુ કાશ્મીરના અનેક સ્થળો પર NIA ના દરોડા
દેવિન્દર સિંહ કેસમાં જમ્મુ કાશ્મીરના અનેક સ્થળો પર NIA ના દરોડા

By

Published : Feb 2, 2020, 12:39 PM IST

શ્રીનગર: હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓને આશરો આપનારા જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંહના બાંગ્લાદેશ કનેક્શનની તપાસ ચાલી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકીઓ સાથે પકડાયેલા ડીએસપી દેવિન્દરસિંહને રાજ્ય પોલીસે બરતરફ કરી દેવામાં આવ્યાં છે. દેવિન્દરસિંહ વિરુદ્ધ તમામ કેસોની તપાસ હવે એનઆઈએને સોંપી દેવાઈ છે.

ABOUT THE AUTHOR

...view details