ધારાસભ્યોએ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એચ.ડી.કુમારસ્વામને કહ્યું કે સમર્થન સરકારમાં સામેલ થવાને લઇને અથવા બહારથી સમર્થન આપી શકાય છે. કુમારસ્વામીએ તેના પર વિચાર કરવા માટે સમય માંગ્યો છે. ધારાસભ્યોનું કહેવુ છે કે કુમારસ્વામી જે નિર્ણય લે છે. તે તેઓને માન્ય રહેશે.
જાણો, JDS ધારાસભ્યોની હવે કુમારસ્વામી પાસે શું છે માગ - કુમારસ્વામી
ન્યુઝ ડેસ્ક: ઘણી ચાલેલી ઉચ નીચ બાદ આખરે કર્ણાટકના મુખ્યપ્રધાન પદનું વર્ચસ્વ છોડનારા કુમારસ્વામીની પાર્ટીથી જ હવે વિરોધી પક્ષ ભાજપાના સમર્થનમાં આવવા લાગ્યુ છે. કુમારસ્વામીનો પક્ષ જનતા દળના ધારાસભ્યોને ભાજપ સરકારને આગળના ત્રણ વર્ષ સુધી સરકાર જાળવી રાખવા માટે ભાજપાને સમર્થન આપવાની માગ કરી છે.

જાણો, JDS ધારાસભ્યોની હવે કુમારસ્વામી પાસે શું છે માગ
ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ધારાસભ્યોના ગ્રુપે કહ્યું કે વિપક્ષમાં બેસી શકીએ છીએ અને ભાજપાના સારા કાર્યક્રમોનું સ્વાગત કરીશુ. બધા જ ધારાસભ્યોએ ચર્ચા વિચારણા કર્યા બાદ અંતે કહ્યું કે ભાજપાને સમર્થન કરવા અને સરકારને બચાવવા સારૂ રહેશે.