ગુજરાત

gujarat

ETV Bharat / bharat

JAPના અધ્યક્ષ પપ્પુ યાદવની ETV BHARAT સાથે ખાસ વાતચિત - exclusive interview

બિહાર વિધાનસભા ચૂંટણી 2020ની તારીખો જાહેર થઇ ચૂકી છે. તેને લઇને બિહારમાં દરેક પાર્ટીઓ તૈયારીઓમાં લાગી ગઇ છે. જન અધિકાર પાર્ટીના અધ્યક્ષ પપ્પુ યાદવે પટનામાં ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

JAEના અધ્યક્ષ પપ્પુ યાદવની ETV BHARAT સાથે ખાસ વાતચિત
JAEના અધ્યક્ષ પપ્પુ યાદવની ETV BHARAT સાથે ખાસ વાતચિત

By

Published : Oct 7, 2020, 9:40 PM IST

પટના (બિહાર): બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારિખ જાહેર થઇ છે. ત્રણ ચરણમાં યોજાનારી આ ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર થશે. જન અધિકાર પાર્ટના અધ્યક્ષ પપ્પૂ યાદવ સાથે ઇટીવી ભારતે ખાસ વાતચિત કરી હતી. ત્યારે પપ્પૂ યાદવે વડાપ્રધાન અને નીતીશ કુમાર પર પ્રહાર કર્યા હતા.

JAEના અધ્યક્ષ પપ્પુ યાદવની ETV BHARAT સાથે ખાસ વાતચિત

વધુમાં તેમને જણાવ્યું કે, જમીન વેચી મેં લોકોની મદદ કરી છે. શરીરમાં ઇન્ફેક્સન છતા હું હંમેશા લોકોની વચ્ચે રહ્યો છું. છેલ્લા બે વર્ષથી બિહારના લોકો મુસીબતમાં હતા ત્યારે તેમની મદદ કરવા કોઇ આવ્યું નહોતું. હું એકલો જ બિહારના લોકો સાથે ઉભો હતો. પપ્પૂ યાદવે કહ્યું કે મને દરેક જાતીનું સમર્થન છે.

વધુમાં યાદવે ઉમેર્યું કે, રાજનીતિમાં કોઇ વોટકટવા છે કે નહીં તે તેનું ચરિત્ર દર્શાવે છે. જ્યારે નીતીશ કુમારથી મોટા કોઇ વોટકટવા નથી.

ABOUT THE AUTHOR

...view details