વીરપ્પાને પ્રારંભિક તબક્કામાં લોકોની પ્રતિક્રિયાએ નિરાશા આપી હતી. લોકોએ તેની મઝાક ઉડાવી અને તેને પરિણામ ધાર્યુ પરિણામ નહીં મળે તેવી વાતોથી મનોબળ નબળુ પાડ્યુ હતુ. પરંતુ વીરપ્પા પોતાા લક્ષ્ય સાથે કટિબધ્ધ હતો, તેના પ્રયત્નો સફળ થતાં લોકોએ તેને સહયોગ આપવાની શરૂઆત કરી.
હુબાલીનો આ એન્જીનિયર પ્લાસ્ટિક સામે એકલા હાથે આપે છે લડત! - plastic ban news
હુબાલીનો એક એન્જીનિયર પ્લાસ્ટિકના ખતરા સામે એકલા લડત આપી રહ્યો છે. ઈલેક્ટ્રીકલ એન્જીનિયર વીરપ્પા અરકેરી શહેરમાં ઘરે ઘરે જઈને પ્લાસ્ટિકનો કચરો એકઠો કરે છે. તે લોકોમાં પ્લાસ્ટિકના વપરાશની આડઅસરો અંગે જાગૃતિ પણ ફેલાવી રહ્યો છે. વીરપ્પા અરકેરી કમ્પ્યુટરની તાલીમ પણ છે અને સાથે સ્ટિચિંગ વર્ગો પણ ચલાવે છે. ઘણાં વ્યવસાયોમાં હોવા પાછળનો ઉદ્દેશ વધુ નાણાં કમાઈને પ્લાસ્ટિક આપનાર લોકોને બદલામાં પૈસા ચુકવવાનો છે.
JAN 26: Plastic story: An engineer's fight against plastic
વીરપ્પાને ઘણી ગૃહિણીઓ પ્લાસ્ટિકનો કચરો આપે છે, જેને તેઓ એકઠો કરી અલગ પાડે છે.
વીરપ્પાએ તેના વિસ્તારમાંથી પ્લાસ્ટિકને નાબૂદ કરવા માટેનો વ્યક્તિગત પ્રયાસ અને પ્લાસ્ટિકના દુષણો અંગે વાકેફ કરવા તે સરાહનીય બાબત છે.