શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સોમવારે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં એક સ્થાનિકનું મોત થયું છે, જ્યારે અન્ય 1 સ્થાનિક ઘાયલ છે. મૃતકની ઓળખ મોહમ્મદ સલીમના નામે થઇ છે.
જમ્મુ-કાશ્મીર: પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, 1 સ્થાનિકનું મોત - જમ્મુ-કાશ્મીરમાં સીઝફાયર
પાકિસ્તાને ફરી એક વખત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં 1 સ્થાનિકનું મોત થયું છે, જ્યારે અન્ય 1 ઘાયલ છે.
પાકિસ્તાને ફરી કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, 1 સ્થાનિકનું મોત
ઉલ્લેખનીય છે કે, રવિવારે સાંજના સમયે પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં સરહદ પાસેના ગામને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું.
જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઇ નથી.