જમ્મુ કાશ્મીરઃ ભારતીય સેના અને પોલીસને સયુક્ત કાર્યવાહી કરતી વખતે બાંદીપુર પોલીસે લશ્કર-એ-તૈયબાના એક આંતકવાદીની ધરપકડ કરી છે. સેનાએ એક આંતકવાદીને પકડી પાડી મોટી સફળતા મેળવી છે.
જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના એક આતંકીની ધરપકડ - Lashkar-e-Taiba arrested a terrorist
ભારતીય સેના અને પોલીસને સયુક્ત કાર્યવાહી કરતી વખતે બાંદીપુર પોલીસે લશ્કર-એ-તૈયબાના એક આંતકવાદીની ધરપકડ કરી છે. સેનાએ એક આંતકવાદીને પકડી પાડી મોટી સફળતા મેળવી છે.
જમ્મુ-કાશ્મીર: લશ્કર એ-તૈયબાએ એક આતંકીની કરી ધરપકડ
મળતી જાણકારી મુજબ, ઉત્તર કાશ્મીરના બાંદીપોર જિલ્લામાં હાજિન વિસ્તારમાં સેનાએ લશ્કર-એ-તૈયબાના એક આંતકવાદીને ઝડપી પાડ્યો છે. જાણકારી મુજબ સેના અને પોલીસના સંયુક્ત અભિયાનમાં હિંદવાડાના કાલ્રગુંડ નિવાસી જહાગીર આકીબ જમા નામના લશ્કર-એ-તૈયાબના એક આંતકવાદીને પકડ્યો છે.