શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે.
જમ્મુ-કાશ્મીર: સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, બે આતંકી ઠાર
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના નિપોરા વિસ્તારમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં ભારતીય સેનાના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા છે.
ભારતીય સેના
(અપડેટ શરૂ છે)