શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું, આ દરમિયાન એક સૈન્ય અધિકારી શહીદ થયો છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાને કર્યુ સીઝ ફાયરનું ઉલ્લંઘન, એક સૈન્ય અધિકારી શહીદ - સીઝ ફાયરમાં જવાન શહીદ
પાકિસ્તાને એક વખત ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આ ઘટનામાં એક સૈન્ય અધિકારી શહીદ થયા છે.
સીઝ ફાયરનું ઉલ્લંઘન
LOC પર તણાવ વચ્ચે પાકિસ્તાને ફરી એક વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું છે. જે બાદ ભારતીય સેનાના JCO શહીદ થયા હતા.