ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જગનમોહન રેડ્ડીએ આંધ્રપ્રદેશના CM તરીકે લીધા શપથ - Vijayawada

ન્યૂઝ ડેસ્કઃ YSR કોંગ્રેસના પ્રમુખ YS જગનમોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના વિભાજન બાદ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે આજે શપથ લીધા. રાજ્યપાલ ઈ.એલ. નરસિમ્હન વિજ્યવાડાની નજીક IGMC સ્ટેડિયમમાં આજે જગનમોહનને શપથ લીધા.

જગનમોહન રેડ્ડી આજે આંધ્રના CM તરીકે શપથ લેશે

By

Published : May 30, 2019, 8:39 AM IST

Updated : May 30, 2019, 12:57 PM IST

જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસને આંધ્ર વિભાનસભાની ચૂંટણીમાં 171માંથી 151 બેઠકો પર જીત મેળવી હતી. લોકસભામાં તેમણે 25 માંથી 22 જીત મેળવી હતી.

જગન મોહનની શપથ વિધિમાં તેલંગણાના મુખ્યપ્રધાન ચંદ્રશેખર રાવ અને DMK અધ્યક્ષ એમ.કે સ્ટાલિન સામેલ થશે. રેડ્ડીએ રવિવારે PM મોદી સાથે મુલાકાત કરી તેમણે આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શપથવિધિ કાર્યક્રમમાં વિજયવાડામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Last Updated : May 30, 2019, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details