જગનમોહન રેડ્ડીની સરકારમાં 5 ડેપ્યુટી CM હશે.આ નિર્ણય એટલા માટે જ કરવામાં આવ્યો, જેથી બધી જ જ્ઞાતિઓ પર સંતુલન લાવી શકાય. YSR કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય મોહમ્મદ મુસ્તફા સાઇકે જણાવ્યું કે, આંધ્રપ્રદેશ સરકારમાં 5 ડેપ્યુટી CM બનાવવામાં આવશે.
જગનમોહન રેડ્ડીની સરકારમાં હશે 5 ડેપ્યૂટી CM - tdp
અમરાવતી: આંધ્રપ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી TDPને સતાથી દુર કર્યા બાદ જગનમોહન રેડ્ડીની આગેવાનીમાં YSR કોંગ્રેસની સરકારમાં 5 ડેપ્યુટી CM બનાવશે.
જગનમોહન રેડ્ડીની સરકારમાં હશે 5 ડેપ્યુટી CM
વધુમાં સાઇકે જણાવ્યું કે, ‘અમે લોકો ખુશ છીએ કે રાજ્યમાં 5 ડેપ્યુટી CM હશે અને જેમાં જગન મોહન રેડ્ડી દેશના સારા મુખ્યપ્રધાન તરીકે સાબીત થશે.’