ગુજરાત

gujarat

ETV Bharat / bharat

APના CM જગન મોહન રેડ્ડી ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે - gujaratinews

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડી શુક્રવારે ગૃહ પ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, જગનમોહન રેડ્ડીની પાર્ટીને આંધ્ર પ્રદેશના વિધાનસભામાં બહુમત મતો મેળવીને જંગી જીત મળી હતી.

APના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડી ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે

By

Published : Jun 14, 2019, 10:20 AM IST

સુત્રો અનુસાર લોકસભામાં ડેપ્યૂટી સ્પીકરના પદ માટે ભાજપ જગનમોહન રેડ્ડીની પાર્ટી YSR કોંગ્રેસને આફર કરી દીધી છે. ભાજપના પ્રવક્તા GVL નરસિમ્હા રાવ અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન રેડ્ડીની મુલાકાત વિજયવાડામાં કેટલાક સમય પહેલા મુલાકાત થઈ હતી. અટકળો છે કે, લોકસભામાં ડેપ્યૂટી સ્પીકરનું પદ વાય.એસ.આર કોંગ્રેસને મળી શકે તેમ છે.

APના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડી ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે

ABOUT THE AUTHOR

...view details