ચંદ્રબાબુ નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી પર નિશાન સાધતા કહ્યું છે કે, 'જે લોકો મારા માટે સારા છે, તેમના માટે હું સારો છું, પરંતુ જગનમોહન રેડ્ડી (આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન) સાયકોની જેમ વર્તે છે.'
સાયકોની જેમ વર્તે છે જગમોહન રેડ્ડીઃ ચંદ્રબાબુ નાયડુ - chandrababu naidu
અમરાવતી: તેલુગુ દેશમ પાર્ટી(TDP)ના વડા ચંદ્રબાબુ નાયડુએ વર્તમાન રાજ્ય સરકાર પર લોકવિરોધી નીતિઓ લાગુ કરવાનો, અન્ય પક્ષોના નેતાઓ વિરુદ્ધ ગેરકાયદેસર કેસ કરવાનો અક્ષેપ કર્યો છે.
chandrababu-naidu
સિવિલ વહીવટી તંત્રે તાજેતરમાં આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીમાં કૃષ્ણ નદીના કાંઠે અનધિકૃત બાંધકામો તોડવાનું શરૂ કર્યું છે.
Last Updated : Oct 12, 2019, 8:48 PM IST