આપને જણાવી દઈએ કે, પૂર્વોત્તરમાં અંતિમ મતદાન 23 એપ્રિલે છે.
પૂર્વોત્તરમાં ચૂંટણી દરમિયાન 8 કરોડ રોકડા જપ્ત કર્યા
ગુવાહટી: એક બાજું આજે સમગ્ર દેશમાં ત્રીજા તબક્કાનું મતદાન ચાલું છે ત્યાં પૂર્વોત્તરમાં આવક વિભાગના હાથે મોટી રકમ આવી છે. આવક વિભાગે 8 કરોડ રોકડા જપ્ત કરી લીધા છે. આ રકમે પાછળના તમામ આંકડાઓનો રેકોર્ડ તોડ્યો છે.
file
આવક વિભાગનું કહેવું છે કે, તેમણે ચૂંટણી દરમિયાન 150 અધિકારઓને અલગ અલગ જગ્યાએ ફરજ પર મુક્યા હતા જેથી આવી રેડ પાડી શકાય. આ અધિકારીઓ 112 જિલ્લા પર ધ્યાન રાખી રહ્યા હતા.