ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મિંશન મંગળ હેઠળ ચંદ્રની તસવીરો લેવાઈ, ચંદ્ર પર ખાડા જોવા મળ્યાં - મિશન મંગળ

મંગળ કલર કેમેરા (એમસીસી)એ ચંદ્ર ફોબોસની કેટલીક તસવીરો લીધી છે. જ્યારે ઇસરોની મંગળ ઓર્બિટર મિશન મંગળથી આશરે 7,200 કિલોમીટર અને ફોબોસથી 4,200 કિમી દૂર હતું.

ISRO
ચંદ્ર ફોબોસ

By

Published : Jul 4, 2020, 1:59 PM IST

બેંગલુરુ: ઇસરોના મંગળ ઓર્બિટર મિશન અંતર્ગત મંગળ કલર કેમેરા (એમસીસી)માંથી 1 જુલાઇએ મંગળના સૌથી નજીકના અને સૌથી મોટા ચંદ્ર, મંગળ ફોબોસના ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા હતાં. જ્યારે મંગળ ઓર્બિટર મિશન મંગળથી 7200 કિમી અને ફોબોસથી 4200 કિમી દૂર હતું, ત્યારે આ તસવીર લેવામાં આવી હતી. આ 6 MCC ફ્રેમમાંથી બનાવેલી સંયુક્ત તસવીર છે. તેમજ તેનો રંગ સુધારવામાં આવ્યો છે.

ફોબોસના ફોટોગ્રાફ્સમાં ટકરાવાના નિશાન પણ જોવા મળ્યા હતાં. ચંદ્રમાં આવેલા ફોબોઝ પર સ્ટીક્ની સહિત શ્લોકોવ્સ્કી, રોચ અને ગ્રિલ્ડ્રિગ જેવા ખાડાઓ પણ જોવા મળ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details