નવી દિલ્હી: ISROના પ્રમુખ કે. સિવને કહ્યું કે, ચંદ્રયાન 2ના લેન્ડર 'વિક્રમ'ને ટ્રેક કરી લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, ઓર્બિટરે લેન્ડરની થર્મલ તસ્વીર પણ લીધી છે.
ISROએ લેન્ડર વિક્રમનું લોકેશન શોધી કાઢ્યું, ભારતની આશા જીવંત - લેન્ડર
ISRO ચીફે કહ્યું કે, ચંદ્રયાન 2ના લેન્ડર 'વિક્રમ'ને ટ્રેક કરી લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, લેન્ડર સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
VIKARAR
ISROના ચીફે કહ્યું કે પરંતુ, અત્યારે સુધી વિક્રમ સાથે કોઈ સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ. કે. સિવને કહ્યું કે, જલ્દી જ ચંદ્રયાન 2 લેન્ડર સાથે સંપર્ક કરવાની આશા છે.
Last Updated : Sep 8, 2019, 3:20 PM IST