ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'ચંન્દ્રયાન-2 મિશનનો હજુ અંત નથી થયો, પ્રયાસો જીવંત':  ISRO ચીફ કે સિવન - latest news about k sivan

નવી દિલ્હી: IIT દિલ્હીના 50માં દીક્ષાંત સમારોહમાં ISRO ચીફ કે સિવન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કે સિવને કહ્યુ હતું કે, ચંદ્રયાન-2 માટે પ્રયત્ન ચાલુ રહેશે હજુ પણ એ 300 મીટરના અંતરમાં છે.

'ચંન્દ્રયાન-2 મિશન હજુ અંત નથી થયો, પ્રયાસો જીવંત': IIT દિલ્હીમાં બોલ્યા ISRO ચીફ કે સિવન

By

Published : Nov 3, 2019, 11:27 AM IST

Updated : Nov 3, 2019, 11:56 AM IST

ISRO ચીફ કે સિવને કહ્યુ કે, આગામી વર્ષ માટે અમે કેટલાક અન્ય મિશન પર કામ કરી રહ્યા છીએ. ચંન્દ્રયાન-3ની તૈયારીઓ પણ કરી રહ્યા છીએ. આ અમારી સફળતા નહિ પરંતુ દેશ માટે એક અનુભવ બનીને ઉભરી આવ્યુ છે. એમણે કહ્યુ કે, આગામી સમયે ચંદ્રમાં પર આ વખત કરતા વધારે જીત મેળવી શકે.

ISRO ચીફે દિક્ષાંત સમારોહમાં કહ્યુ કે, વિદ્યાર્થીઓએ ક્યારેય પણ એ ન વિચારવું જોઈએ કે તેનું ભણતર પુરુ થયા બાદ તે પુરા સક્ષમ થઈ ગયા છે.વધુમા જણાવ્યુ કે, અનુભવ સૌથી મોટો શિક્ષક છે એટલે જીવનભર અનુભવ કરતા રહેવાં જોઈએ.

Last Updated : Nov 3, 2019, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details