રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આતંકી સંગઠન ISISના મોડ્યુલનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે.
દિલ્હીમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 3 આતંકી ઝડપાયા - Conspiracy to attack in Delhi
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આતંકી સંગઠન ISISના મોડ્યુલનો પર્દાફાશ થયો છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે.
![દિલ્હીમાં ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ, 3 આતંકી ઝડપાયા Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5651637-thumbnail-3x2-delhiisis.jpg)
આઈએસઆઈએસ આતંકી
આપને જણાવી દઈએ કે, તમિલનાડૂમાં હિન્દુ નેતા સુરેશ કુમારની હત્યાના કેસમાં આ શકમંદોએ જામીન મેળવ્યા હતા અને ત્યારથી જ ફરાર હતા.
આ ત્રણેય આતંકવાદીઓ દિલ્હી, NCR અને ઉત્તર પ્રદેશમાં હુમલો કરવાની તૈયારી કરી રહ્યાં હતા.