ગુજરાત

gujarat

ETV Bharat / bharat

INX Media Case: તિહાડ જેલમાં પી. ચીદમ્બરમની ED કરશે પુછતાછ, કોર્ટે આપી મંજુરી - ED ચિદંબરમની ધરપકડ પણ કરી શકશે

નવી દિલ્હીઃ આઈએનએક્સ મીડિયા ડીલ (INX Media Deal) મામલે ED ચિદંબરમની કાલે 16 ઓક્ટોબરે તિહાડ જેલમાં પુછતાછ કરશે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જરૂરીયાત પડશે તો ED ચિદંબરમની ધરપકડ પણ કરી શકશે અને 17 ઓક્ટોબરે તેમની કબજા માટે અરજી પણ દાખલ કરી શકે છે.

p chidambaram news latest

By

Published : Oct 15, 2019, 8:12 PM IST

Updated : Oct 15, 2019, 8:22 PM IST

રાઉજ એવેન્યુ કોર્ટે આઈએનએક્સ મીડિયા ડીલ (INX Media Deal) મુદ્દે પી ચિદમ્બરમની પુછતાછ કરવા સ્પેશિયલ જજ અજય કુમારની કોર્ટે મંજુરી આપી છે. મહત્વનું છે કે, સ્પેશિયલ જજ અજય કુમારે વધુમાં જણાવ્યું હતું કે, જરૂરીયાત પડશે તો ED ચિદમ્બરમની ધરપકડ પણ કરી શકશે અને 17 ઓક્ટોબરે તેમની કબજા માટે અર્જી પણ દાખલ કરી શકે છે.

Last Updated : Oct 15, 2019, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details