આ મામલામાં આગળની સુનાવણી 26 નવેમ્બના રોજ છે. પૂર્વ નાણાપ્રધાન પી ચિંદબરમને બીમારીના કારણે તેમના વકીલે સારવાર માટે, કોર્ટના અંતરિમ જમાનત માટે અરજી આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે ચિદંબરમની અપીલ પર EDને નોટિસ મોકલી, 26મીએ સુનાવણી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ કોંગ્રેસના નેતા પી ચિદંબરમની અપીલ પર EDને નોટીસ આપવામાં આવી છે, ચિદંબરમએ આઇએનએક્સ મીડિયા મની લોન્ડિંરીંગ મામલામાં તેમને જામીન ન આપવા દિલ્હી હાઇ કોર્ટના નિર્ણયને પડકાર આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટએ ચિદંબરમની અપીલ પર EDને નોટિસ જાહેર કર્યો
ચિદંબરમની અરજી નામંજૂર કરતાની સાથે દિલ્હી HCને કહ્યું હતુ કે, સાંસદો અને પ્રધાનોની સારવાર એઈમ્સ થાય છે, ત્યાં શું સમસ્યા છે, રોજ હજારો કેદીઓ બીમાર પડે છે.
જ્યારે હાઇકોર્ટે એઈમ્સ હોસ્પીટલને આદેશ આપ્યો છે કે, ચિદંબરમના સ્વાસ્થ પર વિચાર કરવા માટે આજ એક મેડિકલ બોર્ડની રચના કરે, અને તે બોર્ડમાં ચિદંબરમનો ઇલાજ કરનાર ડૉક્ટર નાગેશ્વર રેડ્ડીનો પણ સમાવેશ કરે.