ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટ્વિટર પર છવાયા PM મોદી, જૂઓ વીડિયો.. - PMMODI

સ્પૉર્ટસ ન્યુઝ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી છે. PM મોદી સતત યોગના આસનનો એનિમેટેડ વીડિયો શેર કરી રહ્યા છે. ત્યારે તેમનું ટ્વિટર હેન્ડલર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

By

Published : Jun 14, 2019, 2:58 PM IST

PM મોદી અત્યાર સુધીમાં વજ્રાસન, વક્રાસન, અર્ધચક્રાસન, પાદહસ્તાસન, તાડાસન, ભદ્રાસન, ઉષ્ટ્રાસન, વૃક્ષાસન, પવનમુક્તાસન અને ત્રિકોણાસનના એનિમેટેડ વીડિયો શેર કર્યો છે.

વૃક્ષાસન
અર્ધચક્રાસન
ઉષ્ટ્રાસન,
ત્રિકોણાસન
ભદ્રાસન
વક્રાસન

PM મોદીએ 2015માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો હતો. દુનિયાભરમાં 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.

પવનમુક્તાસન
પાદહસ્તાસન
તાડાસન
વજ્રાસન

ABOUT THE AUTHOR

...view details