સાતમી વાર્ષિક MICE ઇન્ડિયા અને લક્શરી ટ્રાવેલ કૉંગ્રેસ પહેલા જાહેર કરાયેલા આંકડા મુજબ આ શ્રેણીનો પ્રવાસનો બજાર વર્ષ 2025 સુધી નવ અબજ ડૉલર થવીની ધારણા છે.આ સંમેલનનું આયોજન 17 અને 18 જુલાઈએ દિલ્હીમાં તથા 23 અને 24 જુલાઈએ મુંબઈમાં યોજાશે.
2020 સુધીમાં લક્ઝરી શ્રેણીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા થશે 20 લાખ પાર - dubai tour
ન્યુઝ ડેસ્ક: બેઠક, સંમેલન, પ્રદર્શન અથવા કંપની તરફથી પેકેજ (MICE) હેઠળ વિદેશ જવાવાળા ભારતીય લોકોની સંખ્યા 2020 સુધીમાં વધીને વાર્ષિક 20 લાખ થઈ જશે તવો એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
![2020 સુધીમાં લક્ઝરી શ્રેણીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા થશે 20 લાખ પાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3609072-thumbnail-3x2-tourist.jpg)
2020 સુધીમાં લગઝરી શ્રેણીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા થશે 20 લાખ પાર
કાર્યક્રમના આયોજનકારો અનુસાર, આ ક્ષેત્રના ભારતીય પ્રવાસીઓની સંખ્યા 2020 સુધિ 20 લાખથી વધુ અને આ ક્ષેત્રનું પ્રવાસન બજાર 2025 સુધી નવ અબજ ડૉલર થવીની ધારણા છે
Last Updated : Jun 20, 2019, 1:28 PM IST