ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશમાં ભારતીય નૌસેનાના હેલીકૉપ્ટરે કર્યું એરિયલ સીડિંગ - નૈસેનાના હેલીકૉપ્ટર

વિશાખાપટ્ટનમ અને તેમની આસપાસના વિસ્તારોમાં ગ્રીનરી માટે ભારતીય નૌસેના ગ્રેટર વિશાખાપટ્ટનમ નગર નિગમની સાથે મળી વિશાખાપટ્ટનમમાં હેલીકૉપ્ટરની મદદથી એરિયલ સીડિંગ કરવામાં આવી રહ્યું છે.

આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશ

By

Published : Oct 3, 2020, 10:01 AM IST

વિશાખાપટ્ટનમ: ભારતીય નૌસેના ગ્રેટર વિશાખાપટ્ટનમ નગર નિગમ (જીવીએમસી)ની સાથે મળી વિશાખાપટનમમાં એરિયલ સીડિંગનું (વિમાન અથવા ડ્રોનથી બીજનો છંટકાવ) કામ કરવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમને અને તેમની આસપાસના વિસ્તારોમાં હરિયાળી રાખવા માટેના ઉદ્દેશયથી જીવીએમસી દ્રારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

2 UH3H હેલીકૉપ્ટરોએ એરિયલ સીડિંગ કર્યું
2 UH3H હેલીકૉપ્ટરોએ એરિયલ સીડિંગ કર્યું

આ ક્રાર્યક્રમ દરમિયાન રાજયસભા સાંસદ, વિજયા સાંઈ રેડ્ડી અને વાઈસ એડમિરલ અતુલ કુમાર જૈન પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, ફ્લૈગ ઑફિસર કમાંન્ડિંગ-ઈન-ચીફ, ઈએનસીની ઉપસ્થતિમાં લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારબાદ 2 ટન બીજની સાથે 2 UH3H હેલીકૉપ્ટરોએ એરિયલ સીડિંગ કર્યું હતું.

2 UH3H હેલીકૉપ્ટરોએ એરિયલ સીડિંગ કર્યું

નૈસેનાના હેલીકૉપ્ટરમાં 50,000 બીજ વાળી વૉલ લગાવવામાં આવી છે. જીવીએમસી દ્વારા પંસદ કરાયેલા 5 સ્થાનોમાં 6.25 ટન સીડ વૉલ ફેંકવામાં આવશે. આ સ્થાનોમાં પેદાગંતીયાડા, અગ્નમપુદી, નાયડૂ થોટા, ચિનમુશિદીવાડા અને ભીમિલીના પાવુરાલકોંડા સામેલ છે.

ABOUT THE AUTHOR

...view details