- પ્રથમ તબક્કામાં 91 બેઠકો પર કુલ 69.69 ટકા મતદાન થયું હતું.
- બીજા તબક્કામાં 95 બેઠકો પર કુલ 69.44 ટકા મતદાન થયું હતું.
- ત્રીજા તબક્કામાં 116 બેઠકો પર 68.04 ટકા મતદાન થયું હતું.
- ચોથા તબક્કામાં 71 બેઠકો પર 65.05 ટકા મતદાન થયું હતું.
- પાંચમાં તબક્કામાં 51 બેઠકો પર 64.16 ટકા મતદાન થયું હતું.
- છઠ્ઠા તબક્કામાં 59 બેઠકો પર 64.04 બેઠકો પર મતદાન થયું હતું.
- સાતમાં તબક્કામાં 59 બેઠકો પર 64.34 ટકા મતદાન થયું હતું.
મહત્વનું છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશની અમેઠી સિવાય કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પર બીજી વાર ચૂંટણી લડી રહ્યા છે.