જહાજની તપાસ દરમિયાન નશીલા પદાર્થના 1160 પૈકેટ જપ્ત કરાયા છે. કોસ્ટગાર્ડ રાજવીરે મ્યાન્મારનું જહાજ પકડ્યું હતુ. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો અને સ્થાનીક પોલીસે એક સંયુકત ઓપરેશન કર્યુ હતું. તેમની પાસે માહિતી હતી કે,મ્યાનમારના આ શીપમાં કેટેમાઈન નામના નશીલા પદ્દાર્થનો જથ્થો છે.. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કીંમત 300 કરોડ રપિયા છે.
મ્યાનમારના જહાજમાંથી 300 કરોડ રુપિયાનો નશીલો પદાર્થ જપ્ત - મ્યાનમાર જહાજમાંથી 300 કરોડ રુપિયાનો નશીલો પદાર્થ જ્પત
નવી દિલ્હી : ભારતીય તટરક્ષક દળે મ્યાન્મારના એક જહાજમાંથી 300 કરોડનો નશીલો પર્દાથ કેટામાઈન જપ્ત કર્યો છે. ભારતીય તટરક્ષક દળે શનિવારના રોજ આ જાણકારી આપી હતી. કોસ્ટગાર્ડના ઓપરેશનમાં કાર નિકોબાર દ્વીપ પાસે જહાજને પકડ્યુ હતું.
etv bharat
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે જહાજને પકડવા માટે તટરક્ષક દળના વખાર્ણ કર્યા હતા.