મિલિટ્રી કોલેજમાં સેન્ય અભ્યાસ દરમિયા સર્જાયો અકસ્માત, બે જવાન શહીદ, 5 ધાયલ - સેનાના અભ્યાસ દરમ્યાન અકસ્માત
પુણેઃ ભારતીય સેનાના પુણેમાં આવેલી મિલિટ્રી એન્જિનિયરિંગ કોલેજમાં સેનાના અભ્યાસ દરમિયાન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે જવાન શહીદ થયા છે જ્યારે અન્ય 5 જવાન ઘાયલ થયા છે.
મિલેટ્રી કોલેજમાં સેનાના અભ્યાસ દરમ્યાન અકસ્માત
મળતી માહિતી મુજબ પુલ નિર્માણની તાલીમ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. જેમાં સેનાના બે જવાન શહીદ થયા છે જ્યારે અન્ય 5 જવાન ઘાયલ થયા છે.