ટ્રંપના નિવેદન પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, બંને દેશના સંબંધ હવે વધુ મજબૂત - અમેરિકી પ્રમુખ ટ્રંપ
વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ટ્રંપના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભારત પ્રમુખ ટ્રંપથી સહમત છે. આ જ સમય છે જ્યારે મિત્ર નજીક આવતા હોય છે. ભારત-અમેરિકાની ભાગીદારી વધુ મજબૂત બની છે.
ટ્રંપના નિવેદન પર વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા, બંને દેશના સંબંધ હવે વધુ મજબુત
નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ અમેરિકી પ્રમુખ ટ્રંપના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ભારત પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપથી સહમત છે. આ જ સમય છે જ્યારે મિત્ર મદદ કરે. ભારત અને અમેરિકાની ભાગીદારી વધુ મજબુત બની.