નવી દિલ્હી : ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,961 નવા કેસ નોંધાયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 54.87 લાખ થઇ ગઇ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 86 હજારથી વધુ કોરોનાના નવા કેસ - કોરોનાના કેસ
ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 86,961 નવા કેસ નોંધાયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 54.87 લાખ થઇ ગઇ છે.
દેશમાં કોરોનાના કેસ
મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,130 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.ત્યારે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોનો આંકડો 87,882 પર પહોંચી ગયો છે.દેશમાં વાઇરસથી 54,87,581 લોકો સંક્રમિત થઇ ગયા છે.ત્યારે 43,96,399 લોકો સાજા થયા છે.
Last Updated : Sep 21, 2020, 10:39 AM IST