ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતે K 4 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ - અગ્નિશક્તિવાળી પરમાણુ સક્ષમ સબમરીન

અમરાવતી : ભારતે સબમરીનથી શરૂ કરવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.

missile
ભારત

By

Published : Jan 20, 2020, 12:14 PM IST

ભારત દ્વારા આજે આંધ પ્રદેશના તટ પર 3,500 કિલોમીટરની અગ્નિશક્તિવાળી પરમાણુ સક્ષમ સબમરીન લોન્ચ કર્યુ. તેમજ કે-4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ પણ કર્યું હતું. DRDO વિકસિત આ મિસાઇલ નૌસેનાની સ્વદેશી INS અરિહંત વર્ગના પરમાણુ સંચાલિત સબમરીનથી સજ્જ હશે.

ABOUT THE AUTHOR

...view details