ગુજરાત

gujarat

ETV Bharat / bharat

DRDO એ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું - બૂસ્ટરની સાથે લૉન્ચ

ભારતે વિસ્તૃત રેન્જ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલ 400 કિલોમીટરથી વધુના અંતર પર હુમલો કરી શકે છે.

missile
બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ

By

Published : Sep 30, 2020, 2:14 PM IST

નવી દિલ્હી: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના PJ-10 પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું આજે (બુધવારે) સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલનું બીજું પરીક્ષણ છે.

આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિશાળ રેન્જ ધરાવે છે. મિસાઈલને સ્વદેશી બૂસ્ટરની સાથે લૉન્ચ કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details