ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભ્રષ્ટાચાર સૂચકઆંકમાં ભારત 80માં ક્રમે - bharatnews

The Corruption Perception Index (CPI) ટ્રાંસપરેન્સી ઈન્ટરનેશનલે સૂચકઆંકમાં ભારત દુનિયાના 180 દેશોમાં 80માં સ્થાન પર છે. આ સૂચકઆંક દર વર્ષ જાહેર કરવામાં આવે છે. આ સૂચકઆંકમાં 180 દેશોના સાર્વજનિક ક્ષેત્રમાં પ્રચંડ ભ્રષ્ટાચારના સ્તરને લઈ સૂચી તૈયાર કરવામાં આવે છે. ભારતને સૂચકઆંકમાં 14 અંક સાથે 80મું સ્થાન મળ્યું છે. જાણો વિસ્તારથી...

etv bharat
etv bharat

By

Published : Jan 24, 2020, 2:27 PM IST

દાવોસ : ભષ્ટ્રાચાર સૂચકાંકમાં ભારત દુનિયાના 180 દેશોમાં 80મું સ્થાન છે. ટ્રાન્સપરેન્સી ઈન્ટરનેશનલે વર્લ્ડ આર્થિક મંચની બેઠક દરમિયાન આ સૂચકઆંક જાહેર કર્યો છે.

ભ્રષ્ટાચાર

વિશેષજ્ઞ અને કારોબારી લોકો અનુસાર આ સૂચકઆંક 180 દેશોમાં 80ના સાર્વજનિક ક્ષેત્રમાં ભષ્ટ્રાચારનું સ્તર જોવા મળે છે.

સૂચકઆંકમાં ડેનમાર્ક અને ન્યુઝીલેન્ડ ટોર્ચ પર રહ્યું છે. ફિનલેન્ડ, સિંગાપુર, સ્વીડન, સ્વિઝરલેન્ડ, નાર્વે, નેધરલેન્ડ, જર્મની અને લક્જામબર્ગ આ સૂચકઆંકમાં ટોપ 10માં સામેલ છે.

સૂચકઆંકમાં 41 અંક સાથે ભારતને 80મું સ્થાન મળ્યું છે. ચીન, બેનિન, ધાના અને મોરક્કો પણ આ રેન્કમાં સામેલ છે. તો પાડોસી દેશ પાકિસ્તાનનો સૂચકઆંકમાં 120મું સ્થાન મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details