નવી દિલ્હીઃ ભારત સરકારે બુધવારે જણાવ્યુ હતું કે, ફ્રાંસ તરફથી ત્રણ રાફેલ વિમાન વાયુ સેનાને મળી ગયા છે. આ સાથે જ ભારતીય સેનાની તાકાતમાં અદ્યત્તન લડાકુ વિમાનનો ઉમેરો થતો સેનાની મજબુતીમાં વધારો થયો છે.
ત્રણ રાફેલ વિમાન ભારતને સોંપાયા - rafale for indian army
રુસે ભારતને ત્રણ રાફેટ જેટ સોંપી દીધા છે. આ વિમાનનો ઉપયોગ ફ્રાંસના પાયલટ અને ટેક્નીશિયનોને તાલીમ આપવા કરાતો હતો.
ત્રણ રાફેલ વિમાન ભારતને સોંપાયા
ભારત અને ફ્રાંસે સ્પટેમ્બર 2016માં 36 રાફેલ વિમાનો માટે 7.87 અરબ યુરો એટલે 59,000 કરોડની ડીલ કરી હતી.
ફ્રાંસ સરકાર તરફથી ભારતને પહેલું રાફેલ વિમાન 8 ઓક્ટોબરે મળ્યુ હતું. રાફેલ વિમાનોનો પહેલો જથ્થો મે 2020 સુધીમાં આવશે.