આ પગલું એવામાં લેવામાં આવ્યું હતું, જ્યારે એક દિવસ પહેલા રાષ્ટ્રના શક્તિશાળી સંસ્થાએ પાકિસ્તાન સ્થિત JEMનું નામ લઈને જમ્મુ -કાશ્મીરના પુલવામામાં આતંકવાદી સંગઠન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી હતી.
પાક.નો સુરક્ષા પરિષદને પત્ર, ભારત પર ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં મુકવાનો આરોપ - Gujarat
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ સંયૂક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને અક પત્ર લખ્યો છે જેમાં ભારત પર ક્ષેત્રીય સુરક્ષાને જોખમમાં મુકવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નિવેદન આપીને જાણકારી આપી હતી.
baefg
તેમણે તે પણ કહ્યું કે, ભારત કોઈ સબૂત વિના પુલવામા હુમલા માટે પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે.