હૈદરાબાદઃ રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં કોરોના મહામારીને પગલે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
રામોજી ફિલ્મ સિટીમાં આઝાદી પર્વની ઉજવણી, રામોજી ગ્રુપના ચેરમેને કર્યું ધ્વજવંદન - independence day
રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.
હૈદરાબાદ
રાષ્ટ્રીય તહેવારની આ ઉજવણીમાં રામોજી ફિલ્મ સિટીના એમડી રામમોહન રાવ અને વિજયેશ્વરી, હ્યુમન રિસોર્સ હેડ ગોપાલ રાવ, 'ઇટીવી ભારત'ના ડિરેક્ટર બૃહતિ મેમ અને કંપનીના સ્ટાફના અન્ય સભ્યો પણ હાજર રહ્યાં હતા.
Last Updated : Aug 15, 2020, 4:09 PM IST