GO AIR કહ્યું કે, 15 જૂનથી 31 ડિસેમ્બર સુધીના પ્રવાસ પર સસ્તુ ભાડુ લગાવવાની વાત કરી છે. GO AIRના પ્રબંધ નિર્દેશક જે વાડિયાએ કહ્યું કે, આ સેલની જાહેરાત એ સમયે કરવામાં આવી છે જ્યારે લોકો વધતાં ભાવને લઈ ચિંતિત છે.
GO AIRની બમ્પર ઓફર, 899 રૂપિયામાં મળશે ફલાઈટ ટિકીટ - offers
મુંબઈ : એરલાઈન GO AIRએ મહત્વની જાહેરાત કરી છે. જેને લઈ કંપની ઓછા ભાવે 10 લાખ સીટોનું વેચાણ કરશે. જેનો ભાવ 899 રુપિયાથી શરુ થશે. ત્રણ દિવસનો આ સેલ 27મે થી શરુ થશે.

GO AIR કરી મહત્વની જાહેરાત
તેમજ GO AIR 2,499 રુપિયામાં ટિકીટ ખરીદવા પર PayTM વૉલેટથી પેમેન્ટ કરવાથી 500 રુપિયાનું કેશબેક જેવી વધારાની છુટ મળશે. મુંબઈ GO AIR દેશના 24 અને વિદેશના 4 રુટ પર 270થી વધુ ફ્લાઈટ્સનું સંચાલન કરી રહી છે.
Last Updated : May 26, 2019, 7:54 AM IST