ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બજેટ 2020-21: ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને આ રહી મહત્વની જાહેરાતો - નાણાપ્રધાન

ન્યૂઝ ડેસ્ક: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજુ કર્યુ હતું. જેમાં કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે પણ આ તમામ જાહેરાતો કરી હતી.

બજેટ 2020-21: ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇ કેટલીક મહત્વની જાહેરાત...
બજેટ 2020-21: ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇ કેટલીક મહત્વની જાહેરાત...

By

Published : Feb 1, 2020, 1:18 PM IST

Updated : Feb 1, 2020, 7:15 PM IST

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગેની મહત્વની જાહેરાત

  1. 2024 સુધીમાં 100 નવા એરપોર્ટ બનાવાશે
  2. બેંગલુરુ-ચેન્નાઈ વચ્ચે એક્સપ્રેસ બનશે
    ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને આ રહી મહત્વની જાહેરાત
  3. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે વર્ષ 2023 સુધીમાં પૂરો કરાશે
  4. અમદાવાદ- મુંબઇ વચ્ચે વધુ હાઈ સ્પીડ ટ્રેન શરૂ કરવામાં આવશે
    બજેટ 2020-21: ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઇને આ રહી મહત્વની જાહેરાતો
  5. ત્રણ નવા એક્સપ્રેસ વે બનશે, 2023 સુધીમાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેનું કામ પૂર્ણ કરાશે
  6. નેશનલ પોલીસ યુનિવર્સિટી, 11 ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનશે
Last Updated : Feb 1, 2020, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details