ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મણીપુરના ઈન્ફાલમાં IED વિસ્ફોટ, લોકોમાં ભયનો માહોલ - મણીપુર ન્યૂઝ

મણીપુરઃ ઇન્ફાલમાં IED વિસ્ફોટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં 4 પોલીસકર્મી અને 1 નાગરીકને ગંભીર ઇજા પહોંચી હતી. હાલ, તેઓ સારવાર હેઠળ છે.

મણીપુરના ઈન્ફાલમાં IED વિસ્ફોટ થતાં ભયનો માહોલ સર્જાયો

By

Published : Nov 5, 2019, 12:29 PM IST

ઇન્ફાલમાં આવેલાં થંગાલ બજારમાં એક IED (ઇમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇઝ) વિસ્ફોટ થયો હતો. જેમાં 4 પોલીસકર્મી અને 1 સ્થાનિકને ગંભીર ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ હૉસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાની જાણ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. જો કે, હજુ સુધી ઘટનાને લઈ વધુ જાણકારી સામે આવી નથી.

ABOUT THE AUTHOR

...view details