ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહ એક્શનમાં, IB અને RAWના ચીફની બદલી - modi government 2.0

ન્યૂઝ ડેસ્ક: મોદી સરકારે 1984 બેંચના આઈપીએસ અધિકારી સામંત ગોયલને ઈન્ટેલિજંસ એજન્સી રિસર્ચ એન્ડ એનાનલિસિસ વિંગના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરાંત આઈપીએસ અધિકારી અરવિંદ કુમારને ન્ટેલિજંસ બ્યૂરો (IB)ના ડાયરેક્ટર બનાવ્યા છે.

file

By

Published : Jun 26, 2019, 1:36 PM IST

એવું જણાવામાં આવી રહ્યું છે કે, પંજાબ કેડરના આઈપીએસ અધિકારી સામંત ગોયલે જ બાલાકોટ એયસ્ટ્રાઈકની સમગ્ર જાણકારી આપી હતી. જ્યારે આઈબીના નવા ડાયરેક્ટર અરવિંદ કુમારને કાશ્મીરની બાબતોના નિષ્ણાંત માનવામાં આવે છે. અરવિંદ કુમાર 1984 બેંચના અસમ-મેઘાલય કૈડરના આઈપીએસ અધિકારી છે.

ABOUT THE AUTHOR

...view details