ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચિનૂકના આવવાથી એરફોર્સની વધી તાકાત, હવે દુશ્મનો ડરશે - indian air force

ભારતીય વાયુસેનાને ઔપચારિક રુપે ચિનૂક હેલીકોપ્ટર મળવા જઈ રહ્યા છે. આ હેલીકોપ્ટરનો ઉપયોગ દુનિયાના 19 દેશો કરી રહ્યા છે. ચિનૂક વિવિધ એડવાન્સ કોર્ગો-હેંડલીંગ જેવી ક્ષમતાઓ ધરાવે છે.

ફાઈલ ફોટો

By

Published : Mar 25, 2019, 12:19 PM IST

Updated : Mar 25, 2019, 1:19 PM IST

ચિનૂક હેલીકોપ્ટર આશરે11 હજાર કિલો સુધીના હથિયાર અને સૈનિકોને આરામથી ઉઠાવી શકે છે. આ ઉપરાંત, તેઉંચાઈ ધરાવતા વિસ્તારથી લઈને નાના હેલિપેડ અને ઘાટીમાં પણ લેન્ડ કરી શકે છે. ચંદીગઢમાં એર ચીફ માર્શલ બી. એસ. ધનોઆ 4ભારેક્ષમતાવાળા ચિનૂક હેલીકોપ્ટરભારતીય વાયુસેનાને સોંપશે.

તમને જણાવી દઈએ કે, આ હેલીકોપ્ટરમાં સંપૂર્ણઇંટીગ્રેટેડડિજીટલ કોકપિટ મેનેજમેન્ટ સિસ્ટમ, કોમન એવિએશન આર્કિટેક્ચર કોકપિટ અને એડવાન્સ કાર્ગો-હેંડલિંગ ક્ષમતાઓ છે. આ કંપનીએ અત્યાર સુધીમાં કુલ 1179 ચિનૂક હેલીકોપ્ટર બનાવ્યા છે.

Last Updated : Mar 25, 2019, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details