કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈ ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસના નેતા અમેઠીમાં હાર્યા છે અને વાયનાડમાં જીત થઈ છે. શું વાયનાડમાં મુસ્લિમની 40% વસ્તી નથી. કોંગ્રેસ અને અન્ય ઘર્મનિરપેક્ષ દળોને છોડવા માંગતા નથી. પરંતુ યાદ રાખો તેમની પાસે તાકાત નથી. તે મહેનત કરતા નથી.
મને દેશમાં હજુ પણ જગ્યા મળવાની આશા છે: ઓવૈસી - DELHI
નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મજાલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (A.I.M.I.M)ના અધ્યક્ષ ઓવૈસીએ કહ્યું કે, 15 ઓગષ્ટ 1947 આમારા વડીલોએ વિચાર્યું હતું કે, આ એક નવુ ભારત હશે. ભારત આઝાદ, ગાંધી , નહેરુ, આંબેડકર તેમના કરોડો અનુયાયીઓનું હશે. મને હજુ પણ દેશમાં મારું સ્થાન મળવાની આશા છે. અમે ભીખ માંગતા નથી.
મને દેશમાં હજુ પણ જગ્યા મળવાની આશા છે : ઓવૈસી
તેમણે લોકોને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપ ક્યાં હારી ? પંજાબમાં ત્યાં કોણ છે. શિખ, ભાજપ ભારતમાં અન્ય જગ્યાએ કેમ હારી ? ક્ષેત્રીય પાર્ટી અને કોંગ્રેસના કારણે હારી નથી.