હૈદરાબાદ દુષ્કર્મ કેસ: સ્વાતિ માલીવાલાની ભૂખ હડતાળનો ત્રીજો દિવસ
નવી દિલ્લી : હૈદરાબાદમાં સામૂદિક દુષ્કર્મની ઘટના બાદ નરાધમો વિરુદ્ધ કઠોર કાયદો લાવવાની માંગ ઉઠી રહી છે. દિલ્લી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ ગત્ત ત્રણ દિવસથી ભૂખ હડતાળ પર છે. રાજઘાટ સમતા સ્થળ પર આમરણ ઉપવાસ કરી રહી છે.
etv bharat
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દેશભરમાં મહિલાઓ પર વધી રહેલા અત્યાચાર અને દુષ્કર્મના વિરોધ તેમજ હૈદરાબાદ બનેલી ગેન્ગ રેપની ઘટનાને લઈ માલીવાલ ભૂખ હડતાળ પર છે.
Last Updated : Dec 5, 2019, 1:01 PM IST