હૈદરાબાદ ગેન્ગરેપ : સ્વાતિ માલીવાલના આમરણ ઉપવાસનો ચોથો દિવસ - हैदराबाद पुलिस
દિલ્લી : દિલ્લી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે કહ્યું કે, આજે મારા ઉપવાસનો ચોથો દિવસ છે. હું એક મજબુત કાયદાની માંગ માટે બેઠી છુ. જ્યાં સુધી કોઈ મજબુત કાયદો નહી બનશે. ત્યાંસુધી મજબુત કાયદો નહી બને ત્યાં સુધી હું ઉપવાસ ચાલું રાખીશ.

etv bharat
હૈદરાબાદના શાદનગરમાં મહિલા ડૉકટર સાથે રેપ અને હત્યા કરનારા આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં માર્યા છે.