કર્ણાટકમાં પતિ એ જ પત્નીની હત્યા કરી હતી. આ ઘટનાને લઇને પુછપરછ કરતા એક વ્યક્તિએ જણાવ્યું કે શેતાને જ પત્નીની હત્યા કરી છે.
બેંગ્લુરૂમાં ખજાના માટે પતિએ કરી પત્નીની હત્યા - કર્ણાટક પોલીસ
બેંગ્લુરૂ : કર્ણાટકના બેંગ્લુરૂના દેહાત જિલ્લાના એક ગામમાં વ્યક્તિએ ખજાનાની લાલચમાં પત્નીની હત્યા કરી હતી.
![બેંગ્લુરૂમાં ખજાના માટે પતિએ કરી પત્નીની હત્યા બેગ્લુરૂમાં ખજાનાને લઇને પત્નિની હત્યા કરતો પતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5502584-thumbnail-3x2-karnataka.jpg)
બેગ્લુરૂમાં ખજાનાને લઇને પત્નિની હત્યા કરતો પતિ
આ સમગ્ર મામલે ઘરના લોકોએ પોલીસમાં ફરીયાદ દાખલ કરી હતી, જેમાં જણાવ્યું કે, આરોપી પતિએ ખજાનાને લઇને તેની પત્નીની હત્યા કરી છે. પોલીસ આ સમગ્ર મામલાને લઇને હાલમાં તપાસ ચલાવી રહી છે.
Last Updated : Dec 27, 2019, 7:03 AM IST