ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મિગ-21ના ઓપરેશનને પૂર્ણ કરી ફ્લાઇંગ ઑફિસર ભાવના કંઠે રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: ફ્લાઇટ લેફ્ટનન્ટ ભાવના કંઠએ મિગ-21 બાયસન એરક્રાફ્ટ પર એક દિવસનું ઓપરેશન અભ્યાસ પૂર્ણ કરી પોતાના નામે એક સિદ્ધી હાંસલ કરી છે. બિહારના દરભંગાની ભાવનાએ માર્ચમાં મિગ-21 લડાખૂ વિમાન ઉડાડીને ઇતિહાસ રચ્યો છે.

By

Published : May 23, 2019, 6:20 AM IST

મિગ -21 ના ઓપરેશન પૂર્ણ કરી ફ્લાઇંગ ઑફિસર ભાવના કંઠએ રચ્યો ઇતિહાસ

બિહારના દરભંગાની રહેનારી ભાવનાએ માર્ચમાં એકલા જ મિગ-21 લડાકુ વિમાન ઉડાડી ઇતિહાસ રચ્યો હતો. ભાવના કંઠે એક દિવસમાં લડાકુ વિમાન મિશન પૂર્ણ કરનાર પ્રથમ મહિલા પાયલોટ છે. પોતાનુ સમપર્ણ, કઠોર મહેનત અને દૃઢતા સાથે આ ઉપલ્બધી પ્રાપ્ત કરનાર ભારતીય વાયુસેનાની પ્રથમ મહિલા અધિકારી બની ગઇ છે.

મિગ -21 ના ઓપરેશન પૂર્ણ કરી ફ્લાઇંગ ઑફિસર ભાવના કંઠએ રચ્યો ઇતિહાસ

અન્ય સાથીઓ સાથે ભાવના કંઠને નવેમ્બર 2017માં જેમાં લડાયક વિમાન સ્ક્વોડનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો અર્થ એ થાય કે તેણી લડાકુ વિમાન ઉડાનની લાયકાત પ્રાપ્ત કરી લીધી છે. ત્યાં જ, માર્ચ 2018માં પ્રથમ વાર તેણીએ એકલા જ મિગ -21 બાયસનમાં ઉડાન ભરી હતી.

મિગ -21 ના ઓપરેશન પૂર્ણ કરી ફ્લાઇંગ ઑફિસર ભાવના કંઠએ રચ્યો ઇતિહાસ

ABOUT THE AUTHOR

...view details