દેશ-દુનિયાના ઈતિસાહમાં આજની તારીખે બનેલી અન્ય કેટલીક મહત્વની ઘટનાઓ
1788-ગુલામ કાદિરને સિંધિયાએ પકડી પાડી મોતને ઘાટ ઉતાર્યો
1898- રસાયણ શાસ્ત્રી પિયરે અને તેની પત્ની મેરી ક્યૂરીએ રેડિયમની શોધ કરી
1910- ઈંગ્લેન્ડના હુલટનમાં કોયલાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં 344 શ્રમિકોની મોત
1914- અમેરિકામાં પહેલી મૂક હાસ્ય ફીચર ફિલ્મ 'તિલ્લીસ પંચર્ડ રોમાંસ' રિલીઝ થઈ
1931- આર્થર વેનએ બનાવેલા દુનિયાના સૌથી પહેલું ક્રોસવર્ડ ન્યૂયૉર્ક વર્લ્ડ અખબારમાં પ્રકાશિત થયું