જમ્મુ- કાશ્મીરમાં હાઇ સ્પીડ મોબાઇલ ડેટા પોસ્ટપેડ સેવાઓ 30 સપ્ટેમ્બર સુધી રહેશે ચાલુ - Jammu and Kashmir
જમ્મુ- કાશ્મીરના ગાંદરબલ અને ઉધમપુરમાં 4 જી પોસ્ટપેડ મોબાઇલ ડેટા સુવિધા 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
![જમ્મુ- કાશ્મીરમાં હાઇ સ્પીડ મોબાઇલ ડેટા પોસ્ટપેડ સેવાઓ 30 સપ્ટેમ્બર સુધી રહેશે ચાલુ Jammu and Kashmir](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8732521-thumbnail-3x2-dbgdbg.jpg)
જમ્મુ- કાશ્મીરના ગાંદરબલ અને ઉધમપુરમાં હાઇ સ્પીડ મોબાઇલ ડેટા પોસ્ટપેડ સેવાઓ 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે
જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીર સરકારે જાણકારી આપી છે કે, ગાંદરબલ અને ઉધમપુરમાં 4 જી પોસ્ટપેડ મોબાઇલ ડેટા સુવિધા 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. બાકીના જિલ્લામાં ઇન્ટરનેટની ગતિ 2 જી સુધી મર્યાદિત રહેશે.