કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં ભારેે તોફાનને કારણે અનેક વૃક્ષો ધરાશાઇ થયા હતા. જેથી ટ્રાફિક સેવા પણ અવરોધાઈ હતી. ત્યારે પાલિકાની ટીમ વૃક્ષો કાપીને રસ્તો સાફ કરી રહી છે. આ સમય દરમિયાન સૈનાના જવાનો પણ વૃક્ષોને દૂર કરવામાં પણ મદદ કરી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળ: ચક્રવાતમાં અમ્ફાનમાં ધરાશાઈ થયેલા વૃક્ષોને હટાવવા સેનાના જવાનોએ કરી મદદ - મેનેજમેન્ટ વિભાગ
પશ્ચિમ બંગાળમાં ભારેે તોફાનને કારણે અનેક વૃક્ષો ધરાશાઇ થયા હતા. જેથી ટ્રાફિક સેવા પણ અવરોધાઈ હતી. ત્યારે પાલિકાની ટીમ વૃક્ષો કાપીને રસ્તો સાફ કરી રહી છે. આ સમય દરમિયાન સૈનાના જવાનો પણ વૃક્ષોને દૂર કરવામાં પણ મદદ કરી રહ્યાં છે.
પશ્ચિમ બંગાળ: ચક્રવાત અમ્ફાનમાં ધરાસાઇ થયેલા વૃક્ષોને હટાવવા સૈન્ય મદદ કરી રહી છે...
તોફાનમાં પડી ગયેલા વૃક્ષોને હટાવવા રાષ્ટ્રીય ડિઝાસ્ટર ટીમો અને મ્યુનિસિપલ કાર્યકરો તોફાનમાં પડી ગયેલા વૃક્ષોને દૂર કરવા અને ટ્રાફિકને વ્યવસ્થિત કરવા રાત દિવસ મહેનત કરે છે. હવે સશસ્ત્ર દળો પણ બચાવ કાર્ય અને વૃક્ષોને કાપવામાં મદદ માટે આગળ આવ્યા છે. તેઓ સાલ્ટ લેકના વિવિધ બ્લોકમાં વાવાઝોડામાં જમીન પર પડેલા વૃક્ષને કાપીને રસ્તાઓ સાફ કરી રહ્યાં છે.