ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શિમલા સહિતના પ્રદેશોમાં ભારે વરસાદની અગાહી, હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું - શિમલામાં વરસાદ

શિમલા સહિતના પ્રદેશોમાં મંગળવારથી સતત વરસી રહેલા વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.

 સીમલા સહિતના પ્રદેશોમાં ભારે વરસાદની અગાહી,  હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું Category* routine Format* raw Keywords*  Add સીમલા ન્યૂઝ મનમોહનસિંહ શિરમોર જિલ્લો સીમલા વરસાદ ન્યૂઝ Simla News Manmohan Singh Shirmore District Simla Rain News સીમલામાં વરસાદ સીમલા હવામાન વિભાગ Mapping* Bharat>Bharat News Home Tabs > Bharat > Bharat News, Summary* સીમલા સહિતના પ્રદેશોમાં મંગળવારથી સતત વરસી રહેલા વરસાદને લઈને હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં એલર્ટ જાહેર કર્યું છે.

By

Published : Jul 8, 2020, 7:41 PM IST

શિમલા: રાજધાની શિમલા સહિતના પ્રદેશોમાં મંગળવારથી વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. શિમલા, શિરમોર જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીને લઇને ચેતવણી આપી છે.

શિમલામાં વરસાદ સાથે વાતાવરણ ધૂંધળું બન્યું હતું 24 કલાકથી વરસી રહેલા વરસાદથી લેન્ડ સ્ટાઈલને લઈને હવામાન વિભાગે ચેતવણી આપી છે. વરસાદને લઈને રાજ્યમાં ગરમીથી રાહત મળી છે. જિલ્લાનુ તાપમાન 17.1 પર પહોંચ્યું છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની આશંકા છે.

હવામાન વિભાગના નિર્દેશક મનમોહનસિંહે જણાવ્યું કે, 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આગામી 12 કલાકમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા 10 અને 11 જુલાઇના રોજ ફરી એકવાર એલર્ટ જારી કરવામાં આવશે. નવ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે 10 જુલાઇના રોજ બિલાસપુર, ચંબા, કાંગડા, સીમલા, 13 જુલાઈ સુધી હવામાન ખરાબ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યું છે.

શિમલામાં 24 કલાકથી વરસી રહેલા વરસાદથી કોઈ જાનહાનિ અને નુકસાન થયું નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં ઘર પર વૃક્ષો પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details