ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આંધ્રપ્રદેશ: તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી વધવાની શક્યતા - આંધ્રપ્રદેશ તાપમાન વધીને 45 ડિગ્રી થશે

આંધ્રપ્રદેશમાં તાપમાનમાં 28 મે સુધી વધારો થવાની સંભાવના છે. તાપમાન 45 ડિગ્રી સુધી વધી શકે છે.

HEAT WAVES ARE AFFECTED TILL 28TH OF MAY IN ANDHRA PRADESH
આંધ્રપ્રદેશ: તાપમાન વધીને 45 ડિગ્રી થશે

By

Published : May 21, 2020, 8:32 PM IST

વિશાખાપટ્ટનમ: આંધ્ર પ્રદેશ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 28 મે સુધી તાપમાનમાં વધારો થશે. રાજ્યના 45 પ્રદેશોમાં તાપમાન 45 ડિગ્રી સુધી વધવાની સંભાવના છે.

પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણા, ગુંટુર અને પ્રકાશમ જિલ્લામાં પહેલાથી 45 ડિગ્રી તાપમાન છે. તાપમાન 501 સ્થળોએ 40થી 45 ડિગ્રી અને 603 સ્થળોએ 35થી 40 ડિગ્રી તરીકે ચિહ્નિત થયેલું છે. ગુન્ટુરમાં 44.1 ડિગ્રી, વિજયવાડામાં 46.15 ડિગ્રી, તિરૂપતિમાં 41.6 ડિગ્રી, ચિત્તોડમાં 40.4 ડિગ્રી, નેલ્લોરમાં 43.7 ડિગ્રી, કુર્નૂલમાં 43 ડિગ્રી અને વિશાખાપટ્ટનમમાં 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ABOUT THE AUTHOR

...view details