ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ વર્ષે નહીં યોજાય શ્રાવણનો મેળો: ઝારખંડ હાઈકોર્ટનો ચૂકાદો - ઝારખંડ હાઇકોર્ટનો ચુકાદો

હવે શ્રાવણના પવિત્ર મહિનામાં બાબા વૈદ્યનાથ ધામ મંદિરમાં હવે ભક્તોને ઑનલાઇન દર્શન કરવવામાં આવશે. હાઈકોર્ટે શ્રાવણના પવિત્ર મહિનામાં પૂજાને લઇને પણ આદેશો આપ્યા છે.

દેવઘર
દેવઘર

By

Published : Jul 3, 2020, 8:07 PM IST

રાંચી: હવે શ્રાવણના પવિત્ર મહિનામાં બાબા વૈદ્યનાથ ધામ મંદિરમાં હવે ભક્તોને ઑનલાઇન દર્શન કરવવામાં આવશે. હાઈકોર્ટે શ્રાવણના પવિત્ર મહિનામાં પૂજાને લઇને પણ આદેશો આપ્યા છે.

ચીફ જસ્ટિસ ડો.રવિ રંજન ન્યાયાધીશ સુજિત નારાયણ પ્રસાદની કોર્ટમાં આ કેસની સુનાવણી થઇ. કોર્ટે તમામ પક્ષકારોની વાત સાંભળ્યા પછી સરકારની તરફેણમાં વિચાર્યું કે આ સ્થિતિ આટલા મોટા મેળાવળાનું આયોજન કરવા માટે નથી, પરંતુ અરજદારની વિનંતીને ધ્યાનમાં રાખીને, મંદિરમાં વર્ચુઅલ એટલે કે ઑનલાઇન દર્શન કહેવામાં આવે છે, વૈષ્ણો દેવી અને બાલાજીમાં પણ આજ રીતે લાઇનો શરૂ કરવા આદેશ આપ્યો છે.

કોર્ટે સરકારને કહ્યું કે આમાં કોઈ મુશ્કેલી ન આવી જોઇએ. ભક્તોની ભાવનાઓને જોઇને, તેઓએ તેમના ધર્મમાં તેમની શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને ઑનલાઇન દર્શન સંપૂર્ણ શ્રાવણ માસમાં ઉપલ્બ્ધ કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details